top of page

Tax - Loss Harvesting (2024)

Rushhabh Financial
Feb 19, 2024
2 min read

Updated: Sep 29

Valid Till : 28th March, 2024 (For this year)




આ પદ્ધતિનો ઉપયોગ મોટાભાગે Capital Gain Taxની ચુકવણી ઘટાડવા માટે થાય છે.


ધારો કે કોઈ રોકાણકારને અમુક શેરોમાં ખોટ થઇ રહી છે તો તે શેરોને ખોટમાં વેચી અને અન્ય શેરો પર બુક કરાયેલા નફા સામે તેને એડજસ્ટ કરી શકે છે.


ઘણીવાર તમે એવું પણ કરી શકો છો કે આ નાણાકીય વર્ષમાં તમે અમુક શેરો ખોટ ખાઈને વેચી દીધા અને તે જ શેરો તમે પછીના નાણાકીય વર્ષમાં પાછા ખરીદી લીધા.


આમ કરવાથી કેપિટલ ગેઈન્સ પર તમારી ટેક્સ જવાબદારી ઓછી થઈ જશે.


Long Term Capital Loss, ફક્ત ને ફક્ત Long Term Capital Gain સામે એડજસ્ટ થઇ શકશે.

Short Term Capital Loss, short અને Long બને Capital Gain સામે એડજસ્ટ થઇ શકશે.


ઉદાહરણ :


આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં મને Rs. 200000 નો Long Term Capital Gain અને Rs. 100000 નો Short Term Capital Gain છે.


ભરવા લાયક Capital Gain Tax


(1) Long Term Capital Gain,

200000

-(100000), tax Exemption

=100000 પર 10% એટલે કે Rs. 10000


(2) Short Term Capital Gain

100000 પર 15% એટલે કે Rs. 15000


Total, rs. 25000 (10000 + 15000)


હવે માનો કે મારી પાસે ABC કંપનીના શેર છે જે હું અત્યારે વેચી નાખું છુ તો મને Rs. 50000 નું નુકશાન થાય. આ Rs. 50000 માંથી Rs. 25000, long Term માં છે અને Rs. 25000, short Term માં છે.

તો હવે ગણિયે કે આ વેચાણ પછી મારે કેટલો Tax ભરવાનો આવે.


ભરવા લાયક Capital Gain Tax,


(1) Long Term Capital Gain

200000

-(100000), tax Exemption

-(25000), loss in ABC Shares

=75000 પર 10% એટલે કે Rs. 7500


(2) Short Term Capital Gain

100000

-(25000), loss in ABC Shares

=75000 પર 15% એટલે કે Rs. 11250


Total, rs. 18750 (7500 + 11250)


આ રીતે Tax, loss Harvesting નો ઉપયાગ કરી કુલ Rs. 6250 ની Tax માં બચત કરી.


વધુ માહિતી માટે તમારા નાણાકીય સલાહકાર કે CA નો સંપર્ક કરવો.

Recent Posts

See All
  • Whatsapp

Risk Factors: Investments in Mutual Funds are subject to Market Risks. Read all scheme related documents carefully before investing. Mutual Fund Schemes do not assure or guarantee any returns. Past performances of any Mutual Fund Scheme may or may not be sustained in future. There is no guarantee that the investment objective of any suggested scheme shall be achieved. All existing and prospective investors are advised to check and evaluate the Exit loads and other cost structure (TER) applicable at the time of making the investment before finalizing on any investment decision for Mutual Funds schemes. We deal in Regular Plans only for Mutual Fund Schemes and earn a Trailing Commission on client investments. Disclosure For Commission earnings is made to clients at the time of investments. Option of Direct Plan for every Mutual Fund Scheme is available to investors offering advantage of lower expense ratio. We are not entitled to earn any commission on Direct plans. Hence we do not deal in Direct Plans. ​​ 

 

AMFI Registered Mutual Fund Distributor | ARN - 291958 | Date of Initial Registration : 27/03/2024 | Current validity: 26/03/2027

CIN - U65999GJ2018PTC101016 | GSTIN - 24AAICR7825D1ZE

​​

Disclaimer | Commission Disclosure | Privacy Policy | Terms & Conditions | SID/SAI/KIM | Code of Conduct | SEBI Circulars | Investor Grievance Redressal

​

Risk Profile | Useful Links | CAMS | Kfintech | KYC | BSE Star MF | BSE | NSE | SEBI | AMFI | AMFI Risk Factors

Investor Charter | Suitability Policy | KYC and Onboarding

AMFI-registered MFD. Not a SEBI-registered investment adviser. General education only.

​

 

Copyright © 2025 Rushhabh Financial Services. All rights reserved by Rushhabh Financial Services

bottom of page