top of page

Fixed Income & Mutual Funds!

  • rushhabhinvestment
  • Jan 13, 2024
  • 2 min read



શુ તમે જાણો છો ?🤔🤔🤔


🤩 નિયામિત માસીક (Monthly) આવક આપતો એને સમયાંતરે મૂડીમા પણ વ્રુદ્ધિ કરી અપનાર શ્રેષ્ઠ Income Plan પણ છે....🤩


તમે જે પૈસા બેંક અથવા પોસ્ટ મા મૂકી દર મહિને જે માસિક આવક લો છો, તેનો આ ઉત્તમ વિકલ્પ છે.

અત્યંત અસરકારક સિસ્ટેમેટિક ઉપાડ યોજના (SWP), જે સંપત્તિ સર્જનની તક પૂરી પડે છે અને સાથે તમારા નિયમિત રોકડ પ્રવાહની જરૂરિયાતને પણ સંબોધિત કરે છે.


SWP દ્વારા આપવામાં આવતા લાભોની એક ઝલક આપીએ :

✔️ નિયમિત રોકડ પ્રવાહ : આ સ્થિર આવક તમને મનની શાંતિ અને તમારી ઈચ્છા મુજબની નાણાકીય સ્થિરતા પ્રદાન કરી શકે છે.

✔️ સુગમતા અને નિયંત્રણ : તમારી પાસે તમારી જરૂરિયાતો અનુસાર આવર્તન અને ઉપાડની રકમ નક્કી કરવાની સ્વતંત્રતા છે. તમારા બદલાતા સંજોગોને અનુરૂપ યોજનાને અનુરૂપ બનાવીને તમે નિયંત્રણમાં રહેશો, તમારી જરૂરિયાત મુજબ તમે ઉપાડની રકમમાં વધારો ઘટાડો પણ કરી શકો છો.

✔️ સંપત્તિ સર્જનની તકો : નિયમિત રોકડ પ્રવાહ પૂરો પાડવાની સાથે સાથે, SWP તમને સંપત્તિ સર્જનની સંભાવનાઓ પ્રદાન કરે છે.

✔️ Tax કાર્યક્ષમતા : SWP એ Tax કાર્યક્ષમતાને ઓછી કરવામાં ઘણું મદદરૂપ થાય છે, સંભવિતપણે તમારી આવક પરનો બોજ ઘટાડે છે અને જેથી Tax માં પણ બચત થાય છે.

ફંડ મા ઇક્વિટી અને ડેટ બંનેનો સમાવેશ થાય છે.


Balanced Portfolio = Equity + Debt 📊

Equity ની શક્તિ મૂડી મા વૃધ્ધિ સંભવના વધરે છે. જ્યારે Debt ની સ્થિરતા મૂડી ના જોખમ માં ઘાટડો કરે છે. 🎯

જુઓ એક Example આપું

એક રોકાણકારે 01/12/2013 ના રોજ Rs. 1000000 નું રોકાણ કરુંય હતું,

બીજા જ મહિના (01/01/2014) થી વાર્ષિક 8% લેખે દર મહિને Rs. 6667 ઉપાડવાના ચાલુ કર્યા,

10 વર્ષ સુધી દર મહિને ઉપાડ્યા એટલે કુલ Rs. 800040,

આ 8 લાખ ઉપાડ્યા પછી પણ 01/01/2024 ના રોજ તેમના રોકાણની બજાર કિંમત Rs. 2531166 હતી. 🫱🏻‍🫲🏻


💪🏻 કુલ વળતર - 15.80%💪🏻

હવે તમે કહેશો કે દર મહિને Rs. 6667 તો બેંક કે પોસ્ટ પણ આપે પરંતુ બેંક અને પોસ્ટના પૈસા પાકતી મુદત એ 10 લાખના ૧૦ લાખ જ રહેશે, 25 લાખ નહિ થાય. 😉

વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.


- Rushhabh Financial Services Private Limited

જે રોકાણકારો ઓછામાં ઓછું ૫ વર્ષ માટે નિવેશ કરી શકતા હોય તેમને જ આ ફંડ માં રોકાણ કરવું જોઈએ, ટૂંકા ગાળા માટે રોકાણ કરવું હિતાવહ નથી.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારનાં જોખમોને આધીન હોય છે, સર્વ યોજના સંબંધી દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

 
 
 

Comments


© 2025 by Rushhabh Financial Services Private Limited

bottom of page